$Cucurbita$ (કુકુરબીટા) ના પ્રકાંડમાં વાહિપુલો ....... હોય છે.

  • A
    ઉભયવાહિન અને વર્ધમાન (Bicollateral and open)
  • B
    ઉભયવાહિન અને અવર્ધમાન (Bicollateral and closed)
  • C
    એકપાર્શ્વસ્થ અને વર્ધમાન (Collateral and open)
  • D
    એકપાર્શ્વસ્થ અને અવર્ધમાન (Collateral and closed)

Explore More

Similar Questions

મકાઈના પ્રકાંડમાં અધઃસ્તર કયા પ્રકારનું હોય છે?

મકાઈના પ્રકાંડના અધિસ્તર (Epidermis) વિશે જણાવો.

પ્રકાંડમાં,આદિદારુ (protoxylem) . . . . . . તરફ અને અનુદારુ (metaxylem) અંગના . . . . . . તરફ આવેલું હોય છે.

એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે

$Cucurbita$ (કોળું) ના વાહક પુલમાં એધાની પટ્ટીઓની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo