દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.

  • A
    રેનનક્યુલેસી
  • B
    ફેબેસી
  • C
    પોએસી
  • D
    માલ્વેસી

Explore More

Similar Questions

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ $Fabaceae$ કુળ કઈ શ્રેણીમાં આવે છે?

નીચેનામાંથી કયા લક્ષણો $Malvaceae$ કુળ સાથે સંબંધિત છે?
$(a)$ પાંચ પુંકેસર
$(b)$ સીમાંત જરાયુવિન્યાસ
$(c)$ અસંખ્ય પુંકેસર
$(d)$ વળેલું (Twisted) કલિકાંતરવિન્યાસ

$Leguminosae$ (Fabaceae) કુળ શાના માટે અગત્યનું છે?

કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક શેમાંથી મેળવવામાં આવે છે?

આપેલ લાક્ષણિકતાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ દ્વિલિંગી પુષ્પ
$(b)$ એકસંમિત (Zygomorphic) પુષ્પ
$(c)$ ધારાસ્પર્શી (Imbricate) કલિકાંતરવિન્યાસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo