પુષ્પની જે બાજુ માતૃ અક્ષ (mother axis) તરફ હોય છે,તેને .......... કહે છે.

  • A
    અગ્ર બાજુ
  • B
    પશ્ચ બાજુ
  • C
    પૃષ્ઠ બાજુ
  • D
    વક્ષ બાજુ

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં વનસ્પતિ $Rafflesia$ $arnoldii$ નો કયો ભાગ દર્શાવેલ છે?

આકૃતિ પરથી $X, Y, Z$ ને ઓળખો.

$......$ એ પુષ્પનું ચોથું ચક્ર છે.

જોડાયેલા વજ્રપત્રોને ...$A$... કહેવાય છે. મુક્ત વજ્રપત્રોને ...$B$... કહેવાય છે.
અહીં,$A$ અને $B$ શું સૂચવે છે?

કીલ (Keel) એ કયા પુષ્પોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo