નીચેનામાંથી કયું ડાયસેકકેરાઈડ છે?

  • A
    ગ્લુકોઝ
  • B
    ફ્રુક્ટોઝ
  • C
    સુક્રોઝ
  • D
    ગેલેક્ટોઝ

Explore More

Similar Questions

નીચેની યાદીમાંથી મોનોસેકેરાઈડ્સ ઓળખો:
$a$. ગ્લાયસીન,$b$. સેલ્યુલોઝ,$c$. ગ્લાયકોજન,$d$. રાઈબોઝ,$e$. ગેલેક્ટોઝ,$f$. લેક્ટોઝ,$g$. માલ્ટોઝ.

ગ્લાયકોસિડિક બંધ શેમાં જોવા મળે છે?

નીચે આપેલા સૂત્રો દ્વારા દર્શાવવામાં આવેલા રાસાયણિક સંયોજનોને ઓળખો:
$(1)$ $C_6H_{12}O_6$
$(2)$ $C_2H_5OH$

લેક્ટોઝના જળવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

$A$: સ્ટાર્ચ એ ગ્લુકોઝનું સમપોલિમર (homopolymer) છે.
$R$: સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo