સીક્રીટિન આંતઃસ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય છે અને તેનું મુખ્ય કાર્ય શું છે?

  • A
    જઠરમાં અને તે જઠરરસના સ્ત્રાવને ઉત્તેજે છે.
  • B
    આંતરડામાં અને તે સ્વાદુરસના સ્ત્રાવને ઉત્તેજે છે.
  • C
    યકૃતમાં અને તે પિત્તાશયને ઉત્તેજે છે.
  • D
    આંતરડામાં અને તે લિબરકુહ્નનાં ગર્તને ઉત્તેજે છે.

Explore More

Similar Questions

પિત્તાશયનું સંકોચન ....... દ્વારા થાય છે.

કયા અંતઃસ્ત્રાવો સ્વાદુપિંડના રસ અને બાયકાર્બોનેટના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે?

જો એન્ટરોકાઈનેઝ ઉત્પન્ન ન થાય,તો શું પરિણામ આવશે?

પેપ્સીનોજન અને ટ્રિપ્સીનોજન વચ્ચેનો તફાવત આપો.

$A$: ટ્રિપ્સિન એ એન્ડોપેપ્ટિડેઝનું ઉદાહરણ છે અને તે સ્વાદુપિંડના રસમાં હાજર હોય છે.
$R$: ટ્રિપ્સિન પ્રોટીન અણુના આંતરિક પેપ્ટાઈડ બંધ પર કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo