સીક્રીટિન:

  • A
    સ્વાદુપિંડ દ્વારા ઉત્સેચકોનાં સ્ત્રાવને ઉત્તેજે છે,જઠરમાં થતા એસિડનાં સ્ત્રાવને અટકાવે છે,પિત્તાશયને ઉત્તેજે છે.
  • B
    સ્વાદુપિંડ દ્વારા બાયકાર્બોનેટનાં સ્ત્રાવને ઉત્તેજે છે,જઠરમાં થતાં એસિડનાં સ્ત્રાવને અટકાવે છે,યકૃત દ્વારા થતાં બાયકાર્બોનેટનાં સ્ત્રાવને ઉત્તેજે છે.
  • C
    જઠરમાં એસિડનાં સ્ત્રાવને ઉત્તેજે છે,આંતરડાનાં કાર્યને યોગ્ય ક્ષમતા પૂરી પાડે છે,આંતરડાનાં હલનચલનને અવરોધે છે.
  • D
    પિત્તાશયને ઉત્તેજે છે,જઠરમાં થતા એસિડનાં સ્ત્રાવને અટકાવે છે,સ્વાદુરસ દ્વારા થતાં બાયકાર્બોનેટનાં સ્ત્રાવને ઉત્તેજે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયાં અંગો અંત:સ્ત્રાવો ઉત્પન્ન કરી શકે છે?

મૂત્રપિંડ દ્વારા સ્ત્રવિત થતું અંતઃસ્ત્રાવ કયું છે?

જ્યારે રુધિરનું દબાણ વધે છે,ત્યારે હૃદયમાંથી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે?

$ANF$ નીચેનામાંથી કયા કાર્યો સિવાયના બધા કાર્યો કરે છે?

જઠરાંત્રીય માર્ગના અંતઃસ્ત્રાવોનો સાચો સમૂહ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo