વિટામિન $B_{12}$ માં નીચેનામાંથી કયું ખનીજ તત્વ હાજર હોય છે?

  • A
    Co
  • B
    Ni
  • C
    Fe
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

...... ને વંધ્યતા પ્રતિરોધી વિટામિન (anti-sterility vitamin) તરીકે ઓળખવામાં આવે છે.

કોષનું ઉર્જા ચલણ ......... છે.

નીચેના કૉલમ જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$(A)$ $NAD$ $(i)$ નિકોટીનેમાઈડ એડેનાઈડ ડાયન્યુક્લિઓટાઈડ ફોસ્ફેટ
$(B)$ $NADP$ $(ii)$ ફ્લેવીન મોનોન્યુક્લિઓટાઈડ
$(C)$ $FAD$ $(iii)$ નિકોટીનેમાઈડ એડેનાઈડ ડાયન્યુક્લિઓટાઈડ
$(D)$ $FMN$ $(iv)$ ફ્લેવીન એડેનીન ડાયન્યુક્લિઓટાઈડ

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓને ઓળખો:
$I - Ba(OH)_2 + H_2SO_4 \rightarrow BaSO_4 + 2H_2O$
$II -$ બરફ $\rightarrow$ પાણી
$III -$ પાણી $\rightarrow$ વરાળ
$IV -$ સ્ટાર્ચ $\rightarrow$ ગ્લુકોઝ
આમાંથી કઈ પ્રક્રિયાઓ અનુક્રમે ભૌતિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo