નીચેનામાંથી કયું પ્રાણી તેની વર્ગીકરણની કક્ષા સાથે સાચી રીતે જોડાયેલું છે?

  • A
    વાઘ : જાતિ - ટાઇગ્રીસ
  • B
    કટલા માછલી : વર્ગ - મૃદુકાય
  • C
    માનવ : કુળ - પ્રાયમેટ
  • D
    ઘરમાખી : ગોત્ર - મુસ્કા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વર્ગ ગોત્ર (Order) ધરાવતો નથી?

લિનિયસનું વર્ગીકરણ મુખ્યત્વે ............ પર આધારિત હતું.

Difficult
View Solution

કોલમ-$I$ માં આપેલા સામાન્ય નામોને કોલમ-$II$ માં આપેલા તેમના વર્ગીકરણના ગોત્ર (Order) સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (સામાન્ય નામ)કોલમ-$II$ (વર્ગીકૃત કક્ષા-ગોત્ર)
$A$. ઘઉં$I$. પ્રાઈમેટા
$B$. કેરી$II$. ડિપ્ટેરા
$C$. ઘરમાખી$III$. સેપિન્ડેલ્સ
$D$. માનવ$IV$. પોએલ્સ

વર્ગીકૃત કક્ષાઓ (Taxonomic category) એટલે શું?

એક જ જાતિના સજીવો માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo