નિદાનિક મૃત્યુ પછી પણ કયું અંગ થોડાક કલાકો માટે કાર્યરત રહે છે?

  • A
    હૃદય
  • B
    આંખો
  • C
    મૂત્રપિંડ
  • D
    ઉપરનાં બધાં જ

Explore More

Similar Questions

માનવ પરિવહનતંત્રને લગતા નીચેના ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ધમનીઓની દીવાલ જાડી હોય છે અને શિરાઓની સરખામણીમાં તેનું પોલાણ (lumen) સાંકડું હોય છે.
$(b)$ એન્જાઈના એ અચાનક થતો છાતીનો દુખાવો છે.
$(c)$ $ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં,$AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈને પણ રુધિરનું દાન કરી શકે છે.
$(d)$ રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કેલ્શિયમ આયનો મહત્વનો ભાગ ભજવે છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

મનુષ્યમાં બરોળ (Spleen) નું કાર્ય શું છે?

$A$: $Na^+$ નું ઉચ્ચ સ્તર હૃદયના ધબકારા અને સંકોચનશીલતામાં ઘટાડો કરે છે.
$R$: $Na^+$ નું ઉચ્ચ સ્તર $SA$ નોડની ઉત્તેજનામાં વધારો કરે છે.

$.....$ એ શરીરની બ્લડબેંક છે.

હિમોગ્લોબિનનું વિઘટન ઉત્પાદન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo