આપેલ વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો.

  • A
    યોગ્યતા (Fitness) એ અનુકૂલન સાધવાની ક્ષમતા અને નૈસર્ગિક પસંદગીનું અંતિમ પરિણામ છે.
  • B
    વ્હેલ અને ઊંટ સિવાયનાં બધાંજ સસ્તનોમાં સાત ગ્રીવા કશેરુકાઓ હોય છે.
  • C
    ઉત્પરિવર્તન (Mutation) એ યાદચ્છિક અને દિશાત્મક હોય છે.
  • D
    ડાર્વિનવાદની ભિન્નતાઓ નાની અને દિશાવિહીન હોય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.

સમાંતર ઉત્ક્રાંતિ (Parallelism) એટલે શું?

નીચે આપેલા કોષ્ટકમાંથી સાચી જોડી શોધો $:-$
$(i)$ પૃષ્ઠવંશી મગજ સમમૂલક અંગ,અપસારી ઉત્ક્રાંતિ
$(ii)$ પૃષ્ઠવંશી હૃદય કાર્યસદ્રશ અંગ,અભિસારી ઉત્ક્રાંતિ
$(iii)$ બુગનવેલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન સમમૂલક અંગ,અપસારી ઉત્ક્રાંતિ

$Archaeopteryx$ $lithographica$ માં જોવા મળતા પક્ષીઓના લક્ષણો નીચેનામાંથી કયા નથી? . . . . . . .

હૃદયના ઉદવિકાસને અનુલક્ષીને પ્રાણીઓનો સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo