નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર (biofertilizer) તરીકે કાર્ય કરે છે?

  • A
    આલ્બુગો અને લાઈકેન
  • B
    ફ્રેન્કિયા અને નોસ્ટોક
  • C
    સ્યુડોમોનાસ અને ઈ. કોલાઈ
  • D
    સ્પાયરોગાયરા અને મ્યુકર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવનો ઉપયોગ જૈવિક ખેતીમાં થતો નથી?

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $Rhizobium$$(i)$ $Mycorrhiza$
$(b)$ $Azospirillum$$(ii)$ ડાંગરનું ખેતર
$(c)$ $Glomus$ ફૂગ$(iii)$ શિમ્બીકુળની વનસ્પતિ
$(d)$ સાયનોબેક્ટેરિયા$(iv)$ મુક્તજીવી બેક્ટેરિયા

લીમડાનું વૃક્ષ નીચેનામાંથી શેના સ્ત્રોત તરીકે ઔદ્યોગિક મહત્વ ધરાવે છે?

$1885$ માં,ફ્રેન્કે . . . . . . ની શોધ કરી હતી.

જૈવિક ઉત્પત્તિ ધરાવતું કયું દ્રવ્ય ભૂમિની ફળદ્રુપતા જાળવવા અને વધારવા માટે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo