જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?

  • A
    પાર્જેનિયમ આર્જેનટાટમ
  • B
    લ્યુકેનીયા લ્યુકોસીફેલા
  • C
    સોફોકાર્પસ ટેટ્રાગોનાલોબા
  • D
    સીમોન્ડશીયા કાઈનેન્સીસ

Explore More

Similar Questions

$S$ વિધાન: એમોર્ફોફેલસ (સૂરણ) આશરે $6 \ m$ ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R$ વિધાન: રેફલેસીયા આર્નોલ્ડી આશરે $8 \ kg$ વજનનું અને આશરે $1 \ m$ વ્યાસનું સૌથી મોટું પુષ્પ ધરાવે છે.

સાચી જોડી જોડો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ કોરસ્પર્શી (Imbricate) $(P)$ ગુલમોહર
$(2)$ ધારાસ્પર્શી (Valvate) $(Q)$ કપાસ
$(3)$ વળેલું (Twisted) $(R)$ આકડો (Calotropis)
$(4)$ પતંગિયાકાર (Vexillary) $(S)$ વટાણા

ટ્રીટ્રીકમ ડ્યુરમ (Triticum durum) ..... છે. ($n$ માં)

વનસ્પતિદેહ નીચેનામાંથી કયા અંગોમાં વિભેદિત થયેલો હોય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ થેલેમિફ્લોરી$(P)$ બીજાશય અધ:સ્થ
$(2)$ ઇન્ફીરી$(Q)$ હમેશાં બે સ્ત્રીકેસર
$(3)$ ડિસ્કીફ્લોરી$(R)$ $6$ ગોત્રો અને ઘણા કુળ
$(4)$ બાયકાપેલિટી$(S)$ સાઇટ્રસ લિમોન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo