$Schwann$ (સ્વાન) કોષોનું આવરણ કોની સાથે સંકળાયેલું છે?

  • A
    અમજ્જિત ચેતાતંતુ
  • B
    મજ્જિત ચેતાતંતુ
  • C
    સંયોજક પેશીના કોષો
  • D
    મજ્જિત અને અમજ્જિત બંને પ્રકારના ચેતાતંતુ

Explore More

Similar Questions

બે નજીકની માયલિન શીથ (myelin sheaths) વચ્ચેની ખાલી જગ્યાઓને શું કહેવામાં આવે છે........

અનુરૂપ પ્રકારના પ્રશ્ન :
$(1)$ મજ્જિત ચેતાતંતુ સ્વૉનના કોષ દ્વારા આવૃત : બે ક્રમિક મજ્જા આવરણો વચ્ચેનો અવકાશ : .......
$(2)$ બહુધ્રુવીય ચેતાકોષ : એક ચેતાક્ષ અને બે કે તેથી વધુ શિખાતંતુઓ :: દ્વિધ્રુવીય ચેતાકોષ : ..........

જ્યારે ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં હોય,ત્યારે ચેતાક્ષપટલ:

નિસલની કણિકાઓ (Nissl's granules) શેમાં ગેરહાજર હોય છે?

ચેતાકોષો અન્ય કોષોથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo