નીચેનામાંથી કયું મસ્તિષ્કાવરણ (meningeal layer) રુધિરકેશિકાયુક્ત છે?

  • A
    દૃઢતાનિકા (Dura mater)
  • B
    મૃદુતાનિકા (Pia mater)
  • C
    ત્વચાનું અધિસ્તર (Epidermis)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

બૃહદમસ્તિષ્ક બાહ્યક (cerebral cortex) નો સંકલિત વિસ્તાર (association area) શું ધરાવે છે?

$CNS$ મુખ્યત્વે શેનું બનેલું છે?

ત્રીજી વેન્ટ્રિકલ (ખંડ) ક્યાં જોવા મળે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: મસ્તિષ્ક ગોળાર્ધ એક ચેતા માર્ગ દ્વારા જોડાયેલા હોય છે જેને કોર્પસ કેલોસમ કહેવાય છે.
વિધાન $II$: મગજસ્તંભ (brain stem) મેડ્યુલા ઓબ્લોન્ગાટા,પોન્સ અને સેરેબ્રમ (પ્રમસ્તિષ્ક) નો બનેલો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ડાયેન્સફાલન (diencephalon) નું બીજું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo