સસલાનું અંતઃકર્ણ નીચેનામાંથી કયા જનનસ્તરમાંથી ઉદ્દભવે છે?

  • A
    બાહ્યસ્તર
  • B
    અંતઃસ્તર
  • C
    મધ્યસ્તર
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

અચાનક આવતા તીવ્ર અવાજ (ધડાકા) દ્વારા કાનને થતી ઈજાને કોના દ્વારા અટકાવવામાં આવે છે?

નીચેની આકૃતિ શંખિકા (cochlea) નો આડછેદ દર્શાવે છે. $P$,$Q$ અને $R$ તરીકે દર્શાવેલ નલિકાઓને ઓળખો.

નીચેના પૈકી કઈ ચેતા કોક્લિયા (કર્ણાવર્ત) ને ચેતા પુરવઠો પૂરો પાડે છે?

$scala$ $vestibuli$ ની નીચેની પટલ કઈ છે?

માનવ કાન .... આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગો સાંભળી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo