પુખ્ત વયના વ્યક્તિમાં હાયપોથાઈરોડીઝમને કારણે ..... થાય છે.

  • A
    એડિસનનો રોગ
  • B
    મીક્સોડીમા
  • C
    વંધ્યતા
  • D
    વામનતા

Explore More

Similar Questions

પુખ્ત વયના વ્યક્તિઓમાં થાઇરૉક્સિનની ઉણપને કારણે નીચે મુજબની સ્થિતિ જોવા મળે છે:
$(i)$. ધીમો ચયાપચયનો દર
$(ii)$. શરીરના વજનમાં વધારો
$(iii)$. પેશીઓમાં પાણીનો સંગ્રહ થવાની વૃત્તિ
આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

થાયરોઈડ ગ્રંથિ નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓના કયા અંગ (ભાગ) સાથે સમરૂપ છે?

તે રોગનું નામ જણાવો જેમાં બાળક $BMR$ માં ઘટાડો,જાભી જીભ,લાંબા સમય સુધી નવજાત કમળો,સુસ્તી અને કબજિયાત જેવા લક્ષણો દર્શાવે છે.

ગોઇટર (ગલગંડ) ના લક્ષણો શું છે?

$BMR$ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo