નીચેનામાંથી કઈ જોડ અંતઃસ્ત્રાવ અને તેના સંબંધિત અંગ માટે સાચી છે?

  • A
    $ANF$ - હૃદય,કેલ્સિટોનીન - પેરાથાયરોઈડ
  • B
    રેનિન - મૂત્રપિંડ,રિલેક્સિન - જરાયુ
  • C
    કેલ્સિટોનીન - મૂત્રપિંડ,$hCG$ - અંડપિંડ
  • D
    ઈસ્ટ્રોજન - શુક્રપિંડ,પ્રોજેસ્ટેરોન - ગ્રાફિયન પુટિકા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ પિટ્યુટરી ગ્રંથિ $(i)$ ગ્રેવ્સનો રોગ
$(b)$ થાયરોઈડ ગ્રંથિ $(ii)$ ડાયાબિટીસ મેલિટસ
$(c)$ એડ્રીનલ ગ્રંથિ $(iii)$ ડાયાબિટીસ ઇન્સિપિડસ
$(d)$ સ્વાદુપિંડ $(iv)$ એડિસનનો રોગ

$5$-હાઈડ્રોક્સિ ટ્રિપ્ટામીન ($5$-$HT$) ને ....... તરીકે ઓળખવામાં આવે છે.

Polydipsia એટલે $A$. Polyphagia એટલે $B$. Glycosuria એટલે $C$. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેની જોડીઓ વચ્ચેનો તફાવત ઓળખો:
$(1)$ ચેતાતંત્ર - અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ ઓક્સિટોસિન - વેસોપ્રેસિન
$(3)$ વામનતા (Dwarfism) - અતિશય કાયા (Gigantism)
$(4)$ $FSH - LH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo