કોષ વિભાજન,પ્રોટીન સંશ્લેષણ અને અસ્થિની વૃદ્ધિને પ્રેરતો અંતઃસ્ત્રાવ...... છે.

  • A
    $ACTH$
  • B
    $ADH$
  • C
    $PTH$
  • D
    $GH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને એન્ટિડાયયુરેટિક હોર્મોન (antidiuretic hormone) તરીકે પણ ઓળખવામાં આવે છે?

પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે:

એક રુધિરાભિસરણ તંત્ર,જે કેશિકાઓ દ્વારા બને છે અને કેશિકાઓ સાથે સમાપ્ત થાય છે,તેને શું કહેવાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - વૃદ્ધિ અંતઃસ્ત્રાવ $(GH)$ નો સૌથી વધુ સ્ત્રાવ તરુણાવસ્થા સુધી જોવા મળે છે.
વિધાન $II$ - $GH$ કોષોના સમારકામ અને બદલી માટે સમગ્ર જીવન દરમિયાન સતત સ્ત્રવિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

પિટ્યુટરી ગ્રંથિના પાર્સ ઇન્ટરમીડિયા દ્વારા સ્ત્રવિત એકમાત્ર અંતઃસ્ત્રાવનું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo