કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    શરીરના દરેક કોષમાં ઈન્સ્યુલીન ઉત્પન્ન કરતા જનીનો આવેલા હોય છે.
  • B
    ન્યુક્લિઓઝોમ ન્યુક્લિઓટાઈડ્સના બનેલા હોય છે.
  • C
    $DNA$ હિસ્ટોનનું કોર ધરાવે છે.
  • D
    સેન્ટ્રોમિયર એ પ્રાણીકોષમાં જોવા મળે છે,જે કોષવિભાજન દરમિયાન એસ્ટર ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

$DNA$ ના પ્રત્યેક અણુમાં પ્યુરિન અને પિરિમિડીન બેઇઝનું પ્રમાણ કેટલું હોય છે?

$RNA$ ની સંરચનામાં કયો $N_2$ બેઇઝ ગેરહાજર હોય છે?

$B$-form $DNA$ માં હેલિક્સનો એક આંટો આશરે કેટલો હોય છે ($nm$ માં)?

જનીનોના કોડિંગ સિક્વન્સને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

$RNA$ અને $DNA$ બંને માટે નીચેનામાંથી કયા નાઈટ્રોજનયુક્ત બેઝ સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo