નીચેનામાંથી કયું કૃત્રિમ ઈન્સ્યુલીન છે?

  • A
    ફક્ત $IZS$
  • B
    ફક્ત $PZI$
  • C
    ઉપરોક્ત બંને
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે તે ઓળખો?
$I$. યકૃત $II$. જઠર ગ્રંથિ $III$. પિટ્યુટરી ગ્રંથિ $IV$. થાયરોઇડ
સાચો વિકલ્પ પસંદ કરો.

અંતઃસ્ત્રાવ,તેના સ્ત્રોત અને કાર્યની સાચી જોડી પસંદ કરો.

ગ્રંથિઓની નીપજો નીચે મુજબ છે:
શ્લેષ્મ,લાળ,પ્રોલેક્ટિન,કર્ણમેણ (Earwax),તેલ,ટેસ્ટોસ્ટેરોન,દૂધ,પાચક ઉત્સેચકો
બાહ્યસ્ત્રાવી ગ્રંથિની નીપજો = $P$
અંતઃસ્ત્રાવી ગ્રંથિની નીપજો = $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ એમિનો એસિડનું વ્યુત્પન્ન છે?

નીચેના વિધાનોમાં ખોટા શબ્દોને બદલીને તેને સુધારો:
$(a)$ ઇન્સ્યુલિન એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે.
$(b)$ $TSH$ કોર્પસ લ્યુટિયમમાંથી સ્ત્રવિત થાય છે.
$(c)$ ટેટ્રાઆયોડોથાયરોનિન એ કટોકટીનો અંતઃસ્ત્રાવ છે.
$(d)$ પિનિયલ ગ્રંથિ મૂત્રપિંડના અગ્ર ભાગ પર આવેલી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo