નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવો $Ca^{++}$ નો દ્વિતીયક સંદેશાવાહક તરીકે ઉપયોગ કરે છે?

  • A
    ઈસ્ટ્રોજન
  • B
    પ્રોજેસ્ટેરોન
  • C
    થાયરોક્સિન
  • D
    પ્રોસ્ટાગ્લેન્ડીસ

Explore More

Similar Questions

કયા અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ લિપિડના વ્યુત્પનોમાંથી થાય છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો કોષ-અંતઃસ્થ (intracellular) ગ્રાહીઓ સાથે જોડાય છે?

અંતઃસ્ત્રાવો (Hormones) એ પોષકતત્ત્વ ન હોય તેવા રસાયણો છે,જે ....... સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.

$I.$ ઇન્સ્યુલિન,$II.$ એપિનેફ્રાઇન,$III.$ ઇસ્ટ્રાડાયોલ,$IV.$ પ્રોજેસ્ટેરોન,$V.$ ટેસ્ટોસ્ટેરોન,$VI.$ ગ્લુકાગોન. ઉપરનામાંથી કયા અંતઃસ્ત્રાવો એમિનો ઍસિડ વ્યુત્પનો (derivatives) છે?

નીચેનામાંથી કોને દ્વિતીય સંદેશાવાહક (second messenger) તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo