$Plasmodium$ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?

  • A
    ગેમેટોસાઈટ $\rightarrow$ ઉકાઈનેટ $\rightarrow$ ઉસીસ્ટ $\rightarrow$ સ્પોરોઝોઈટ
  • B
    ગેમેટોસાઈટ $\rightarrow$ ઉસીસ્ટ $\rightarrow$ સ્પોરોઝોઈટ $\rightarrow$ ઉકાઈનેટ
  • C
    ઉકાઈનેટ $\rightarrow$ ઉસીસ્ટ $\rightarrow$ ગેમેટોસાઈટ $\rightarrow$ સ્પોરોઝોઈટ
  • D
    ઉસીસ્ટ $\rightarrow$ ઉકાઈનેટ $\rightarrow$ સ્પોરોઝોઈટ $\rightarrow$ ગેમેટોસાઈટ

Explore More

Similar Questions

$Plasmodium$ ના જીવનચક્રમાં,લિંગી તબક્કો ક્યાં જોવા મળે છે?

રેતી માખી (Sand fly) તેના કયા ભાગ દ્વારા ચોક્કસ પ્રકારના રોગનો ફેલાવો કરે છે?

Plasmodium (પ્લાઝમોડિયમ) માં રંગસૂત્રોની એકકીય સંખ્યા $(n)$ કેટલી હોય છે?

મેલેરિયાના પરોપજીવીના જીવનચક્રનું આલેખન કરો.

નીચેનામાંથી કયો તબક્કો એનોફિલિસ દ્વારા ફેલાતા પ્લાઝમોડિયમના જીવનચક્રનો ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo