નીચેનામાંથી કયું લક્ષણ $ARC$ ($AIDS$-Related Complex) નું નથી?

  • A
    કાપોસી સાર્કોમા (રુધિરવાહિનીનું કૅન્સર)
  • B
    લોહીવાળા ઝાડા
  • C
    વજનમાં ઘટાડો
  • D
    તાવ

Explore More

Similar Questions

રૂધિરમાં $CD_4$ કોષોની સંખ્યા $200 \times 10^{6}$ કોષો/$L$ થી ઓછી કઈ સ્થિતિમાં થાય છે?

$HIV$ ની હાજરી આ પદ્ધતિઓ દ્વારા જાણી શકાય છે:
$(i)$ $ELISA$
$(ii)$ $WB$ $Test$ (વેસ્ટર્ન બ્લોટ)
$(iii)$ $VB$ $Test$
$(iv)$ $ALISA$

$AIDS$ થવાનું કારણ શું છે?

$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના કયા કોષો પર હુમલો કરે છે?

કયો વાઈરસ ઝડપી વિકૃતિ (mutation) પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo