માનવશરીરનો કયો કોષ $HIV$ ના કારખાના તરીકે વર્તે છે?

  • A
    માસ્ટકોષ
  • B
    લસિકાકોષ
  • C
    મેક્રોફેઝ
  • D
    રક્તકણ

Explore More

Similar Questions

$ELISA$ કસોટીનો ઉપયોગ કોના નિદાન માટે થાય છે?

$HIV$ વાયરસની સૌથી બહારની સપાટી પર કયું ગ્લાયકોપ્રોટીન આવેલું હોય છે?

$HIV$ નું પૂરું નામ શું છે?

કયા ઉત્સેચકની મદદથી મેક્રોફેઝમાં વાઇરસનું $RNA$ જનીનદ્રવ્ય વાઇરલ $DNA$ માં રૂપાંતરિત થાય છે?

ભારતમાં એઇડ્સ $(AIDS)$ ના ચેપનો પ્રથમ કિસ્સો કયા વર્ષમાં નોંધાયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo