એઇડ્સ $(AIDS)$ થી સંક્રમિત વ્યક્તિમાં મેક્રોફેઝમાં પેદા થતા $HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી તેની સંતતિઓ સર્જે છે?

  • A
    નૈસર્ગિક $T$ લસિકાકોષો
  • B
    નિગ્રાહક $T$ લસિકાકોષો
  • C
    મદદકર્તા $T$ લસિકાકોષો
  • D
    $B$ લસિકાકોષો

Explore More

Similar Questions

$HIV$ વાઇરસ માનવ શરીરના નીચેનામાંથી કયા કોષો પર અસર કરે છે?
$(i)$ $T_H$ કોષો
$(ii)$ $T_1$ કોષો
$(iii)$ માસ્ટ કોષો
$(iv)$ મેક્રોફેઝ

આપેલ ફ્લો ચાર્ટમાં,યજમાન કોષમાં રેટ્રોવાયરસનું પ્રતિકૃતિ (replication) દર્શાવેલ છે. તેને ધ્યાનથી જુઓ અને ખાલી જગ્યા $A, B$ અને $C$ પૂરો.

$AIDS$ રોગનો ફેલાવો શેના દ્વારા થાય છે?

$HIV$ ચેપના કયા તબક્કે વ્યક્તિ સામાન્ય રીતે $AIDS$ ના લક્ષણો દર્શાવે છે?

$HIV$ શેમાં ઘટાડો કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo