નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં $AIDS$ નો ચેપ લાગતો નથી?

  • A
    એઇડ્સગ્રસ્ત માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવાથી
  • B
    એઇડ્સગ્રસ્ત માતાના ગર્ભસ્થ શિશુને ગર્ભાવસ્થા દરમિયાન
  • C
    એઇડ્સના દર્દીએ પહેરેલાં વસ્ત્રોના ઉપયોગથી
  • D
    એઇડ્સના દર્દીએ ઉપયોગમાં લીધેલ સિરિજના વપરાશથી

Explore More

Similar Questions

રેટ્રોવાયરસમાં $HIV$ વાયરસ જનીનદ્રવ્ય તરીકે શું ધરાવે છે?

મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં રૂપાંતરિત થાય છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ સૂક્ષ્મ જીવથી કયો રોગ થાય છે?
$(2)$ આપેલ આકૃતિમાં $(A)$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

$AIDS$ નો વાયરસ મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ કરે છે?

હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$ માં પ્રોટીનનું આવરણ અને આનુવંશિક દ્રવ્ય કયું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo