$CT$ સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે?

  • A
    $\gamma$-કિરણો
  • B
    $X$-કિરણો
  • C
    $UV$-કિરણો
  • D
    મેગ્નેટિક કિરણો

Explore More

Similar Questions

$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. તેમાં વપરાતો મુખ્ય પ્રક્રિયક ...... છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A. \alpha-1$ એન્ટિટ્રિપ્સિન$I. \text{કોટન બોલવોર્મ}$
$B. \text{Cry } IAb$$II. ADA \text{ ઉણપ}$
$C. \text{Cry } IAc$$III. \text{એમ્ફિસેમા}$
$D. \text{એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી}$$IV. \text{કોર્ન બોરર}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઇન્સ્યુલિન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.$ માનવ ઇન્સ્યુલિન બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓમાં ગોઠવાયેલા $51$ એમિનો એસિડનું બનેલું છે.
$II.$ બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બે ડાયસલ્ફાઇડ બ્રિજ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે.
$III.$ સસ્તન પ્રાણીઓમાં,મનુષ્યો સહિત,ઇન્સ્યુલિન પ્રો-હોર્મોન તરીકે સંશ્લેષિત થાય છે,જેમાં $C$-પેપ્ટાઇડ નામનો વધારાનો ભાગ હોય છે.
$IV.$ પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હાજર હોતું નથી.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

જનીનિક ઈજનેરી (Genetic Engineering) દ્વારા ઉત્પાદિત માનવ ઈન્સ્યુલીનને ...... કહેવાય છે.

$E. coli$ નો ઉપયોગ કોના ઉત્પાદનમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo