$MRI$ માં જીવંત પેશીઓમાં થતા દેહધાર્મિક ફેરફારોને જાણવા માટે શેનો ઉપયોગ થાય છે?
$(i)$ $UV$ કિરણો $(ii)$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર $(iii)$ $\gamma$-કિરણો $(iv)$ $X$-કિરણો

  • A
    માત્ર $(ii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(i)$ અને $(iii)$

Explore More

Similar Questions

$ELISA$ નો ઉપયોગ વાયરસને શોધવા માટે થાય છે,જેમાં:

$ELISA$ એ કયા સિદ્ધાંત પર આધારિત છે?

જનીનિક ઈજનેરી (Genetic Engineering) નો મુખ્ય હેતુ શું છે?

સામાન્ય રીતે કયા સૂક્ષ્મજીવોમાંથી રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે?

$\alpha-1$ એન્ટિટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo