Explore More
| કોલમ-$I$ (રોગ) | કોલમ-$II$ (કારણભૂત સજીવ) |
|---|---|
| $(a)$ ટાયફાઈડ | $(i)$ વુચેરેરિયા |
| $(b)$ ન્યુમોનિયા | $(ii)$ પ્લાઝમોડિયમ |
| $(c)$ ફાઈલેરિએસિસ | $(iii)$ સાલ્મોનેલા |
| $(d)$ મલેરિયા | $(iv)$ હીમોફિલસ |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $1$. અસ્થિમજ્જા | $a$. જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખૂબ નાનું કદ |
| $2$. થાયમસ | $b$. લસિકાકણ સહિત બધા રુધિરકોષોનું સર્જન |
| $3$. બરોળ | $c$. પેશીજાળમાં રહેલા સૂક્ષ્મ જીવોને જકડી લે |
| $4$. લસિકાગાંઠ | $d$. મોટા વટાણાના દાણા જેવું અંગ |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $1.$ ટાઈફોઈડ | $a.$ ટ્રાઇકોફાઇટોન |
| $2.$ ન્યુમોનિયા | $b.$ રીહનોવાઇરસ |
| $3.$ સામાન્ય શરદી | $c.$ હિમોફિલસ ઇન્ફ્લ્યુએન્ઝી |
| $4.$ રિંગવર્મ (દાદ) | $d.$ સાલ્મોનેલા ટાઇફી |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo