નીચેનામાંથી કયા રોગો મચ્છર દ્વારા ફેલાય છે?
$(i)$ મૅલેરિયા $(ii)$ ન્યુમોનિયા $(iii)$ હાથીપગો $(iv)$ હીપેટાઇટિસ

  • A
    $(i)$ અને $(iv)$
  • B
    $(i)$ અને $(iii)$
  • C
    $(i)$ અને $(ii)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

$Tse-tse$ માખીના કરડવાથી મનુષ્યોમાં નીચેનામાંથી શું ફેલાઈ શકે છે?

એન્ટેરાઇટિસ (Enteritis), જે ભારતમાં એક વ્યાપક રોગ છે, તેનો ચેપ શેના દ્વારા થાય છે?

જ્યારે માદા $Anopheles$ મચ્છર કરડે છે,ત્યારે તેના લાળરસ દ્વારા માનવ રુધિરમાં નીચેનામાંથી શું દાખલ થાય છે?

મનુષ્યના શરીરમાં કયા કોષોમાં $Plasmodium$ અંતઃપરોપજીવી તરીકે વર્તે છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo