| કોલમ $I$ | કોલમ $II$ |
| $1.$ $r-DNA$ ટેકનોલોજી | $a.$ ટાઈફોઈડ |
| $2.$ $MRI$ પદ્ધતિ | $b.$ $AIDS$ |
| $3.$ $ELISA$ કસોટી | $c.$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર |
| $4.$ વિડાલ કસોટી | $d.$ યીસ્ટ |
Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. Escherichia coli | $1$. Nif જનીન |
| $B$. Rhizobium melilotae | $2$. ક્રૂડ ઓઈલના હાઇડ્રોકાર્બનનું પાચન |
| $C$. Bacillus thuringiensis | $3$. માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન |
| $D$. Pseudomonas putida | $4$. ફૂગના રોગોનું જૈવિક નિયંત્રણ |
| - | $5$. જૈવ-કીટનાશક |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(A)$ Bacillus thuringiensis | $(I)$ $\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ |
| $(B)$ Adenosine deaminase ની ઉણપ | $(II)$ કોષીય સંરક્ષણ |
| $(C)$ $\text{RNAi}$ | $(III)$ Cry પ્રોટીન |
| $(D)$ Gel-Electrophoresis | $(IV)$ જનીન થેરાપી |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $a$. જનીન ગન | $i$. ખામીયુક્ત જનીનને સામાન્ય તંદુરસ્ત જનીન દ્વારા બદલવું |
| $b$. જનીન થેરાપી | $ii$. જનીનના સ્થળાંતર માટે વપરાય છે |
| $c$. જનીન ક્લોનિંગ | $iii$. સજીવના કોષોમાં રહેલ કુલ $DNA$ |
| $d$. જિનોમ | $iv$. ચોક્કસ $DNA$ અણુની સમાન નકલો મેળવવા માટે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo