નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$ કોલમ-$III$
$(a)$ $Streptococcus$ $pneumoniae$ $(p)$ $3-7$ દિવસ $(z)$ સામાન્ય શરદી
$(b)$ $Salmonella$ $typhi$ $(q)$ $1-3$ અઠવાડિયા $(x)$ ટાઈફોઈડ
$(c)$ $Rhinovirus$ $(r)$ $1-3$ દિવસ $(y)$ ન્યુમોનિયા

  • A
    $a-r-z; b-q-y; c-p-x$
  • B
    $a-r-y; b-q-x; c-p-z$
  • C
    $a-q-z; b-p-y; c-r-x$
  • D
    $a-r-x; b-q-y; c-p-z$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પુષ્પ ધરાવતી વનસ્પતિમાંથી કયા પ્રકારની ડ્રગ (ઔષધ) મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કેટલા રોગોને સ્વપ્રતિરક્ષાના રોગો (autoimmune diseases) તરીકે વર્ગીકૃત કરી શકાય?
રૂમેટોઈડ આર્થાઈટીસ,માયસ્થેનીયા ગ્રેવીસ,$AIDS$,$SCID$,પાંડુરોગ (Vitiligo),હાશિમોટો ડીસીઝ,મલ્ટીપલ સ્ક્લેરોસિસ,કેન્સર,ટાઈપ-$I$ ડાયાબીટીસ.

અસંગત વિકલ્પ પસંદ કરો.

ચેપી સોય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કયો રોગ ફેલાય છે?

કૉલમ-$I$ માં આપેલા રોગોને કૉલમ-$II$ માં આપેલી તેમની સંબંધિત બાબતો (રોગકારક/અટકાવવાના ઉપાયો/સારવાર) સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ અમીબાયાસિસ$(i)$ ટ્રેપોનેમા પેલિડિયમ
$(b)$ ડિપ્થેરિયા$(ii)$ સ્વચ્છ ખોરાક અને પાણીનો ઉપયોગ
$(c)$ કોલેરા$(iii)$ $DPT$ રસી
$(d)$ સિફિલિસ$(iv)$ ઓરલ રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo