$S -$ વિધાન: અફીણના પરિપકવ બીજ જઠરની તાણ (stomach cramps) રોકવા માટે વપરાય છે.
$R -$ કારણ: કેન્સર વિરોધી દવાઓ ચોક્કસ ગાંઠ માટે વિશિષ્ટ હોતી નથી.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ અને $R$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો અને જણાવો કે તેમાંથી કેટલા વિધાનો સાચા છે.
$(1)$ ઉપાર્જિત રોગપ્રતિકારકતા સ્મૃતિ (memory) પર આધારિત છે.
$(2)$ એન્ટીબોડી દ્વારા અપાતો પ્રતિચાર એ $C.M.I.$ છે.
$(3)$ પર્યાવરણમાં હાજર અમુક એન્ટિજેન્સ સામે રોગપ્રતિકારક તંત્ર દ્વારા અપાતા અતિશયોક્તિપૂર્ણ પ્રતિચારને એલર્જી કહે છે.
$(4)$ જન્મજાત રોગપ્રતિકારકતા એ એન્ટીબોડી પર આધારિત છે.
$(5)$ ડેન્ગ્યુ એ બેક્ટેરિયાથી થતો રોગ છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

આપેલ રોગો: ન્યુમોનિયા,પ્લેગ,ડિપ્થેરિયા,સામાન્ય શરદી,મેલેરિયા,દાદર,અમીબીય મરડો,મરડો (Dysentery),ટાઈફોઈડ,$AIDS$.
$\rightarrow$ બેક્ટેરિયાજન્ય રોગોની સંખ્યા $- P$
$\rightarrow$ વાયરસજન્ય રોગોની સંખ્યા $- Q$
$\rightarrow$ પ્રજીવજન્ય રોગોની સંખ્યા $- R$
$\rightarrow$ ફૂગજન્ય રોગોની સંખ્યા $- S$
$P, Q, R$ અને $S$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હાલમાં ભારતમાં વ્યાપક પ્રમાણમાં રોગવાહક તરીકે જોવા મળતા મચ્છરને ઓળખો.

નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો અને જણાવો કે કેટલા વિધાનો સાચા છે?
$(1)$ ટાઈફોઈડનો સેવનકાળ સામાન્ય રીતે $1-3$ અઠવાડિયાનો હોય છે.
$(2)$ $Pneumocystis$ ફૂગ $AIDS$ ના દર્દીઓમાં ન્યુમોનિયા થવા માટે જવાબદાર છે.
$(3)$ નશાકારક પદાર્થોને અચાનક છોડી દેવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.
$(4)$ કેન્સરમાં તમામ સારવાર એકસાથે આપી શકાય છે.
$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા માટે સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo