રોયલ બોટનિક ગાર્ડન,ઇન્ડિયન બોટનિક ગાર્ડન અને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુક્રમે ક્યાં આવેલા છે?

  • A
    ક્યુ,લખનઉ,હાવડા
  • B
    ક્યુ,હાવડા,લખનઉ
  • C
    લખનઉ,હાવડા,ક્યુ
  • D
    હાવડા,લખનઉ,ક્યુ

Explore More

Similar Questions

કપલેટ (Couplet) બે વિરોધી વિકલ્પો વચ્ચે કરવામાં આવેલી પસંદગી દર્શાવે છે,જેનું પરિણામ શું આવે છે?

વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ-નમૂનાઓ કે જેમને સૂકવીને,દબાવીને અને કાગળની શીટ્સ પર સાચવવામાં આવે છે,તેને શું કહેવાય છે?

વનસ્પતિઉદ્યાન (Botanical Garden) માં નીચેનામાંથી કયા પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે?

જૈવિક નમૂનાઓના સંગ્રહ માટે 'પોઈઝનિંગ' (વિષાક્તન) પ્રક્રિયામાં કઈ પદ્ધતિ વપરાય છે?

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ બ્લોટિંગ પેપર$(M)$ સુકવેલા નમૂનાઓની જાળવણી માટે
$(2)$ વિષાકતન (Poisoning)$(N)$ નમૂનાના પરીક્ષણ માટે
$(3)$ હર્બેરીયમ શીટ$(O)$ વનસ્પતિ સુકાવવા માટે
$(4)$ ફ્યુમીગેશન$(P)$ નમૂનાના આરોપણ (Mounting) માટે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo