નીચેના પાંચ વિધાનો $(1-5)$ ધ્યાનથી વાંચો અને ત્યારબાદ પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપો.
$(1)$ $Equisetum$ માં માદા જન્યુજનક પિતૃ બીજાણુજનક પર જળવાઈ રહે છે.
$(2)$ $Ginkgo$ માં નર જન્યુજનક સ્વતંત્ર હોતા નથી.
$(3)$ $Polytrichum$ નો બીજાણુજનક,$Riccia$ ના બીજાણુજનક કરતાં વધુ વિકસિત હોય છે.
$(4)$ $Volvox$ માં લિંગી પ્રજનન સમયુગ્મકી (isogamous) હોય છે.
$(5)$ સ્લાઈમ મોલ્ડના બીજાણુમાં કોષદિવાલનો અભાવ હોય છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે?

  • A
    ચાર
  • B
    એક
  • C
    બે
  • D
    ત્રણ

Explore More

Similar Questions

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો મહત્તમ પ્રવેગ $\alpha$ છે અને મહત્તમ વેગ $\beta$ છે. તો,તેનો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

નીચેનામાંથી કયો માનવનો સૌથી વધુ આદિ પૂર્વજ છે?

$P-N$ જંકશન ડાયોડમાં પોટેન્શિયલ બેરિયરનું કારણ શું છે?

સંકીર્ણ $[Co(NO_2)(NH_3)_5]Cl_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_2$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. $\lambda_m^{\circ} Ba(OH)_2$ નું મૂલ્ય $S \ m^2 \ mol^{-1}$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo