$Thermococcus$,$Methanococcus$ અને $Methanobacterium$ એ .......... ના ઉદાહરણો છે.

  • A
    બેક્ટેરિયા જેનો $DNA$ રિલેક્સ અથવા ધન અતિવલયિત (positively supercoiled) હોય છે,પરંતુ કોષરસકંકાલ અને કણાભસૂત્ર ધરાવે છે.
  • B
    બેક્ટેરિયા જે કોષરસકંકાલ અને રિબોઝોમ ધરાવે છે.
  • C
    આર્કિયોબેક્ટેરિયા જે સુકોષકેન્દ્રીય કોર હિસ્ટોન સાથે સામ્યતા ધરાવતા પ્રોટીન ધરાવે છે.
  • D
    આર્કિયોબેક્ટેરિયા જેમાં સુકોષકેન્દ્રીયમાં જોવા મળતા હિસ્ટોન સાથે સામ્યતા ધરાવતા હિસ્ટોનનો અભાવ હોય છે,પરંતુ જેનું $DNA$ ઋણ અતિવલયિત (negatively supercoiled) હોય છે.

Explore More

Similar Questions

$NO_2$ બેક્ટેરિયા (નાઈટ્રિફાઈંગ બેક્ટેરિયા) ના રસાયણસંશ્લેષણ (chemosynthesis) માં,કાર્બોદિતો શેના દ્વારા બને છે?

નીચેનામાંથી શેમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી?

નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો કઈ સૃષ્ટિમાં આવે છે?

વાદળી-લીલી લીલ (સાયનોબેક્ટેરિયા) માં કયા પ્રકારનું ક્લોરોફિલ જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo