'સિસ્ટેમેટીક્સ' (Systematics) શબ્દ લેટિન શબ્દ 'સિસ્ટેમા' (Systema) પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ ...... થાય છે.

  • A
    વનસ્પતિ અને પ્રાણીઓમાં આવેલું તંત્ર
  • B
    દૈહિક અભ્યાસમાં ઉપયોગી તંત્ર
  • C
    સજીવોની વ્યવસ્થિત ગોઠવણી
  • D
    કોઈપણ પુસ્તકમાં લખવામાં આવેલ પ્રણાલી

Explore More

Similar Questions

Systematics (વર્ગીકરણ પદ્ધતિ) એટલે શું?

પ્રથમ મહાન વર્ગીકરણશાસ્ત્રી કોણ હતા?

જાતિને "વાસ્તવિક અથવા સંભવિત રીતે આંતર-પ્રજનન કરતી કુદરતી વસ્તીઓનો સમૂહ જે ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરે છે અને અન્ય આવા જૂથોથી પ્રજનનક્ષમ રીતે અલગ છે" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું છે?

લિનિયસે જાતિલક્ષણો (પ્રજનન અંગો) ને આધારે વનસ્પતિઓને કેટલા જૂથોમાં વર્ગીકૃત કરી છે?

વિશ્વના વિવિધ પ્રદેશોમાં એક વનસ્પતિના અલગ-અલગ નામ હોઈ શકે છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo