વિધાન $P$: બ્રેડ બનાવવા માટે બેકર્સ યીસ્ટનો ઉપયોગ થાય છે.
વિધાન $Q$: $LAB$ (લેક્ટિક એસિડ બેક્ટેરિયા) વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

  • A
    વિધાન $P$ સાચું છે,વિધાન $Q$ ખોટું છે.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને ખોટા છે.
  • C
    વિધાન $Q$ સાચું છે અને વિધાન $P$ ખોટું છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને સાચા છે.

Explore More

Similar Questions

દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું કયું છે?

દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

બ્રેડ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?

$LAB$ કયા કાર્યો કરે છે?

કયા સજીવ દ્વારા ઉત્પન્ન થતો $CO_2$ બ્રેડને પોચી અને છિદ્રાળુ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo