પ્રકાશસંશ્લેષી સૂક્ષ્મજીવો કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર કરવા માટે સક્ષમ છે?

  • A
    સૌર ઊર્જા $\to$ સ્થિતિ ઊર્જા
  • B
    ગતિ ઊર્જા $\to$ રાસાયણિક ઊર્જા
  • C
    સૌર ઊર્જા $\to$ રાસાયણિક ઊર્જા
  • D
    રાસાયણિક ઊર્જા $\to$ સૌર ઊર્જા

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ સક્રિય વિકિરણ $(PAR)$ તરંગલંબાઈના નીચેનામાંથી કયા ગાળાને દર્શાવે છે?

પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(PAR)$ નીચેનામાંથી કઈ તરંગલંબાઈનો વિસ્તાર દર્શાવે છે?

નીચેનામાંથી કયું નોન-ઓક્સિજેનિક (ઓક્સિજન મુક્ત ન કરતું) પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે?

દરિયાના પાણીમાં ઉગતી વનસ્પતિઓ $CO_2$ ક્યાંથી મેળવે છે?

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo