આપેલ આકૃતિમાં '$Y$' તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

  • A
    જમીનસ્તર
  • B
    ઇનલેટ ચેમ્બર (પ્રવેશ દ્વાર)
  • C
    ઓવરફ્લો ટૅન્ક
  • D
    મિશ્રણની ટાંકી

Explore More

Similar Questions

સાચું વાક્ય પસંદ કરો.

વિધાન $A$: છાણનો ઉપયોગ બાયોગૅસના ઉત્પાદન માટે કરવામાં આવે છે.
કારણ $R$: ગાયના છાણમાં મિથેનોજિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મિથેનોજેન્સ,ખાસ કરીને $Methanobacterium$,સેલ્યુલોઝયુક્ત પદાર્થો પર અજારક રીતે વૃદ્ધિ પામે છે અને શું ઉત્પન્ન કરે છે?
$I.$ મિથેન
$II.$ કાર્બન ડાયોક્સાઇડ
$III.$ ઓક્સિજન
$IV.$ ઇથેન
સાચો વિકલ્પ પસંદ કરો.

મિથેનોજેન્સ $:-$

બાયોગેસ એ સૂક્ષ્મજીવોની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા વાયુઓનું મિશ્રણ છે. ઉત્પન્ન થતા વાયુનો પ્રકાર શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo