$Bt$ વિષ (ટોક્સિન) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે જીવાતના અન્નમાર્ગમાં પ્રવેશ કરે છે,જ્યાં તેની ઝેરી અસરને કારણે જીવાતનું મૃત્યુ થાય છે.
  • B
    સક્રિય થયેલ વિષ જીવાતોના અંડપિંડમાં દાખલ થઈ તેને વંધ્ય બનાવે છે,જેથી જીવાતોનું પ્રજનન અટકે છે.
  • C
    સંબંધિત $Bacillus$ પ્રજાતિમાં વિષનિરોધી દ્રવ્યો હોય છે.
  • D
    $Bacillus$ માં $Bt$ પ્રોટીન સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

Explore More

Similar Questions

$RNAi$ ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

તમાકુના છોડના કયા ભાગને $Meloidogyne \ incognita$ દ્વારા ચેપ લાગે છે?

$Gossypium$ $hirsutum$ એ:

$GEAC$ નું પૂરું નામ શું છે?

વનસ્પતિઓના જનીનિક રૂપાંતરણ (Genetic Modification) કયા ચાર ક્ષેત્રોમાં ઉપયોગી છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo