નીચેનામાંથી કયા સજીવો મુક્તાવસ્થામાં વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે?

  • A
    ઍઝોસ્પાયરિલમ
  • B
    ઍઝેટોબેક્ટર
  • C
    નોસ્ટોક
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

લેગ્યુમિનોસી (Leguminosae) કુળની વનસ્પતિઓની મૂળગંડિકામાં લેગહીમોગ્લોબિનનું કાર્ય શું છે?

ડાંગરના ખેતરોમાં સૌથી સક્રિય નાઈટ્રોજન સ્થાપન કરતું બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) કયું છે?

મુક્ત-જીવી,અજારક નાઈટ્રોજન સ્થાપક પૈકીનું એક છે

$a + 8e^- + b + 16 \, ATP \rightarrow c + d + 16 \, ADP + 16 \, \Pi$

નીચેનામાંથી કયું મુક્તજીવી,અવાયુજીવી નાઈટ્રોજન સ્થાપનકર્તા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo