વિધાન $X$: બાયોગૅસનો ઉપયોગ બળતણ તરીકે ઊર્જા મેળવવા માટે થાય છે.
વિધાન $Y$: બાયોગૅસમાં $H_2S$,$CO_2$ અને ઑક્સિજન વાયુ હોય છે.

  • A
    વિધાન $X$ સાચું છે,$Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ ખોટું છે,$Y$ સાચું છે.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે.
  • D
    વિધાન $X$ અને $Y$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

$S$ વિધાન: $Halophilus$ બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર છે. $R$ વિધાન: $Halophilus$ એ $Bacteria$ ડોમેઇનનું ઉદાહરણ છે.

બાયોગેસ ઉત્પાદનમાં ઉત્પન્ન થતા વાયુઓનો પ્રકાર શેના પર આધાર રાખે છે?

નીચેની આકૃતિ એક લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ દર્શાવે છે. $A$,$B$ અને $C$ શું સૂચવે છે તે માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$A$ : મિથેનોજેન્સ સુકોષકેન્દ્રી સજીવો સાથે સહજીવન દર્શાવી શકે છે.
$R$ : તેઓનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદન માટે થાય છે.

$STPs$ માં ઉત્પન્ન થતો બાયોગેસ કયા વાયુઓનું મિશ્રણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo