વર્ગીકરણના અભ્યાસ દ્વારા નીચેનામાંથી શું સાચું છે?

  • A
    બધા જ પ્રાણીઓ ઓળખી શકાયાં છે.
  • B
    પૃથ્વી પરના બધા જ સજીવો ઓળખી શકાયા છે.
  • C
    માત્ર કેટલાક સજીવો જ ઓળખી શકાયા છે.
  • D
    બધા જ સજીવોનું નામકરણ કરી શકાયું છે.

Explore More

Similar Questions

ન્યૂનતમ રંગસૂત્રોની સંખ્યા શેમાં જોવા મળે છે?

જાતિઓ માટે સામાન્ય નામો (common names) વાપરવાનો ગેરફાયદો એ છે કે

‘લાયન-ટેલ્ડ મેકાક’ (Lion-tailed macaque) નું પ્રાણીશાસ્ત્રીય નામ શું છે?

વૈજ્ઞાનિક નામ એટલે શું? વર્ણન કરો.

$Nicotiana \ sylvestris$ માત્ર લાંબા દિવસો દરમિયાન અને $N. \ tabacum$ માત્ર ટૂંકા દિવસો દરમિયાન પુષ્પ સર્જન કરે છે. જો તેમને પ્રયોગશાળામાં અલગ-અલગ પ્રકાશકાળ (photoperiods) હેઠળ ઉછેરવામાં આવે,તો તેમને એક જ સમયે પુષ્પ સર્જન કરવા માટે પ્રેરિત કરી શકાય છે અને સ્વ-ફળદ્રુપ સંતતિ ઉત્પન્ન કરવા માટે પર-ફલન કરાવી શકાય છે. $N. \ sylvestris$ અને $N. \ tabacum$ ને અલગ પ્રજાતિઓ ગણવા માટેનું શ્રેષ્ઠ કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo