આ પૈકી કયા અમેરુદંડી પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે?

  • A
    સંધિપાદ અને નૂપુરક
  • B
    મૃદુકાય અને નૂપુરક
  • C
    નૂપુરક અને શીર્ષપાદી
  • D
    સંધિપાદ અને મૃદુકાય

Explore More

Similar Questions

શીર્ષ મેરુદંડી (Cephalochordates) .......... છે.

અમેરુદંડી (non-chordates) પ્રાણીઓ વિશેના વિધાનો નીચે મુજબ છે:
$A$. કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રિષ્ઠ હોય છે.
$B$. મેરુદંડ ગેરહાજર હોય છે.
$C$. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
$D$. જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
$E$. ગુદા-પશ્ચ પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:

નીચેનામાંથી શેમાં ચક્રાંગ (wheel organ) જોવા મળે છે?

નીચેનામાંથી કોનામાં મેરુદંડ (notochord) શીર્ષથી પૂંછડી સુધી વિસ્તરેલ હોય છે અને તે જીવનપર્યંત રહે છે?

$Amphioxus$,દેડકો,દરિયાઈ ઘોડો (sea horse) અને મગર (crocodile) માં કઈ એક લાક્ષણિકતા સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo