જે પ્રાણીઓમાં રૂધિરનો જથ્થો મર્યાદિત હોય,તેમાં રૂધિરાભિસરણ તંત્રનું અન્ય એક લક્ષણ કયું છે?

  • A
    રૂધિર ધમનીઓ,શિરાઓ અને રુધિરકેશિકાઓ મારફતે વહન પામે છે.
  • B
    રૂધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
  • C
    રૂધિરવાહિનીઓ શરીરમાં આવેલાં રૂધિરથી ભરેલાં અવકાશમાં ખૂલે છે,જેને કોટરો (sinuses) કહે છે.
  • D
    કોટરો રૂધિરથી ભરેલાં હોય છે.

Explore More

Similar Questions

કઈ રુધિરવાહિની ઓક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિરનું વહન કરે છે?

બંધ પરિવહનતંત્રમાં ધમનીઓમાં રુધિરનું દબાણ ......... .

રૂજેટ કોષો (Rouget cells) કોની દીવાલની આસપાસ આવેલા હોય છે?

નીચેની આકૃતિ માનવ રુધિરાભિસરણ તંત્રની યોજનાબદ્ધ રૂપરેખા દર્શાવે છે. રુધિરવાહિનીઓ $P, Q$ અને $R$ ને ઓળખો.

રુધિરવાહિનીના સ્તરોને અંદરથી બહારના ક્રમમાં ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo