નીચે આપેલા પ્રાણીસમૂહોમાંથી કયા સમૂહમાં બંધ પ્રકારનું પરિવહનતંત્ર જોવા મળતું નથી?

  • A
    નુપૂરકો (Annelids)
  • B
    સંધિપાદ (Arthropods)
  • C
    શીર્ષપાદીઓ (Cephalopods)
  • D
    પૃષ્ઠવંશીઓ (Vertebrates)

Explore More

Similar Questions

પતંગિયા,ફૂદાં (moths),મધમાખી અને ભૃંગ (beetles) દ્વારા કેવા પ્રકારનાં ઈંડા મૂકવામાં આવે છે?

હિપેટોપેન્ક્રિયાસ (યકૃત-સ્વાદુપિંડ) ની હાજરી એ કોનું લક્ષણ છે?

ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું કીટક નથી?

નીચેનામાંથી કયા સજીવનો સમાવેશ $Coleoptera$ (કોલિઓપ્ટેરા) શ્રેણીમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo