જ્યારે પ્રાણીના શરીરના મધ્યઅક્ષમાંથી પસાર થતી કોઈપણ ધરી શરીરને બે કરતાં વધારે સમાન ભાગોમાં વિભાજિત કરે,ત્યારે તેને શું કહે છે?

  • A
    અરીય સંમિતિ
  • B
    દ્વિપાર્શ્વ સંમિતિ
  • C
    અસમમિતિ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

વ્યાખ્યા/સમજૂતી આપો: ખંડન (Metameric segmentation).

શરીરદીવાલ અને પાચનમાર્ગની દીવાલ વચ્ચે જોવા મળતો અને મધ્યગર્ભસ્તર (mesoderm) દ્વારા આવરિત અવકાશ શું કહેવાય છે?

આપેલ આકૃતિ $B$ માટે સાચું નામનિર્દેશન જણાવો.

દેહકોષ્ઠનું અસ્તર કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે?

$Animalia$ (પ્રાણી) સૃષ્ટિના સભ્યોમાં જોવા મળતા સંગઠનના વિવિધ સ્તરોનો સાચો ક્રમ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo