દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓમાં બંને ગર્ભસ્તરોની વચ્ચે શું આવેલું હોય છે?

  • A
    કોષીય મધ્યશ્લેષ્મ
  • B
    કૂટદેહકોષ્ઠ
  • C
    અકોષીય મધ્યશ્લેષ્મ
  • D
    મધ્યસ્તર

Explore More

Similar Questions

આપેલ ચાર્ટમાં $a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?
$(i)$ અદેહકોષ્ઠી
$(ii)$ સામીમેરુદંડી
$(iii)$ હનુવિહીન
$(iv)$ કુટદેહકોષ્ઠી
$(v)$ હનુધારી
$(vi)$ શીર્ષમેરુદંડી

વંદા, માછલી અને મનુષ્યમાં કેવા પ્રકારની શરીર રચના (સમરચના) જોવા મળે છે?

પ્રાણીઓ છે:

કોષદીવાલનો અભાવ ધરાવતા વિષમપોષી,સુકોષકેન્દ્રી,બહુકોષીય સજીવોને કયા સૃષ્ટિમાં સમાવવામાં આવે છે?

અમીબા $(Amoeba)$ ને પ્રજીવ $(Protozoa)$ સમુદાયના કયા વર્ગમાં મૂકવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo