આપેલ આકૃતિમાં "a" નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

  • A
    બાહ્ય ગર્ભસ્તર
  • B
    મધ્ય ગર્ભસ્તર
  • C
    મધ્યશ્લેષ્મ
  • D
    અંત:ગર્ભસ્તર

Explore More

Similar Questions

એરિસ્ટોટલે $RBC$ ની હાજરી અથવા ગેરહાજરીના આધારે પ્રાણીઓને બે જૂથોમાં વર્ગીકૃત કર્યા હતા. જે જૂથમાં $RBCs$ હોતા નથી તે કયું છે?

સમજાવો: દેહકોષ્ઠ (Coelom).

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અસમમિતિ$I$. કોષ્ઠાંત્રિઓ,કંક્તધરા,શૂળત્વચીઓ
$Q$. અરીય સમમિતિ$II$. સછિદ્ર
$R$. દ્વિપાશ્વ સમમિતિ$III$. નુપુરક,સંધિપાદ,મેરૂદંડી

ધારો કે તમારા હાથમાં રહેલું પેન્સિલ બોક્સ એક વનસ્પતિ કોષનું પ્રતિનિધિત્વ કરે છે. તેને કેટલા શક્ય સમતલોમાં કાપી શકાય છે? આ કાપને રેખાંકનોની મદદથી દર્શાવો.

નીચેનામાંથી કયું પ્રાણીસૃષ્ટિના વર્ગીકરણ માટે વપરાતા માપદંડોમાંનું એક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo